બાલ્કનીમાં ઊભી આરુષિ કૉફીનો એક ઘુંટડો પીવે છે... અને ફરી એ વીતી ગયેલી પળોની સફર પર કુહુને લઈ જાય છે... શિયાળાની કડકડતી ઠંડીની એક રાતે આરુષિ પરસેવે રેબઝેબ હતી... અને એના રૂમમાં આંટા મારી રહી હતી... એને શું કરું એ સમજાતું નહોતું... આખાં રૂમનો સામાન વેરવિખેર પડ્યો હતો..કાનમાં અયાનના એજ શબ્દો ગુંજી રહ્યા હતા..." આરુ... મને માફ કરજે... આજ પછી તારી સાથે વાત નહીં કરી શકું... " " પણ તું આમ અચાનક કેવી રીતે કહી શકે આવું... અને એનું કંઈ કારણ...!!? " " બસ.. આરુ કંઈ જ ના પુછીશ... પ્લીઝ...!!" " પણ... ?" " પ્લીઝ...." અયાન" તારા વગર કેવી રીતે