અંતિમ આશ્રમ - 7

(42)
  • 3.7k
  • 3
  • 1.8k

રાકેશ ઠક્કર પ્રકરણ-૭ સાધુ જીવનસ્ય તો મને આશીર્વાદ આપીને પોતાના નિવાસ પર જતા રહ્યા. ઉજેશભાઇને હજુ પણ વિશ્વાસ આવતો ન હતો કે એમનું જીવન એમના જ હાથમાં આવી ગયું છે. એની ખાતરી કરવી જરૂરી હતી. ઉજેશભાઇએ નવું પ્રકરણ લખવાનું શરૂ કર્યું. ઉજેશભાઇને થયું કે આ પ્રકરણમાં હું મારો પ્રેમ અલ્પના સમક્ષ વ્યક્ત કરું છું અને એ મારા હાથમાં પોતાનો હાથ સોંપવા રાજી થઇ જાય છે એવું લખીશ. અલ્પના આમ તો મને હા પાડી દેવાની નથી. આશ્રમના કેટલાય વૃધ્ધો એને રાજી કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. હું કોઇ પ્રયત્ન વગર એમાં સફળ થઇ જઇશ. મારે આ પ્રકરણ લખીને 'જીવનલેખા'