એ સમય સંજોગ... ભાગ - ૪

  • 3.7k
  • 1.4k

*એ સમય સંજોગ* વાર્તા ... ભાગ -૪૨૦-૬-૨૦૨૦ .. શનિવાર....આગળ નાં ત્રીજા ભાગમાં જોયું કે પોલીસ સ્ટેશનમાં ગામવાળા એ એમ્બેસેડર ને નુકસાન કર્યું..અને અમદાવાદ ફોન કર્યો ઇન્સ્પેકટરે પણ મગનલાલ જોડે અધૂરી વાત થઈ અને ફોન કટ થઈ ગયો પછી બન્ને પક્ષે થી ફોન લગાવ્યો પણ લાગતો નહોતો...અને આ બાજુ મેડિકલ સ્ટોર માં બેઠેલી ભારતી...જય દૂધ માટે રડતો હતો...ભારતી લાચાર અને બેબસ હતી એક મા થઈને પણ પોતાના બાળક માટે કશું કરી શકે એમ નહોતી...એટલામાં જ વિનયભાઈ એ પુછ્યું કે બહેન આ બાળક કેમ રડે છે???એને ચૂપ કરાવો નહીં તો બહાર અવાજ જશે તો મુસીબત આવશે...ભારતી રડતાં રડતાં કહે ભાઈ એ ભૂખ્યો