સ્ત્રીનો સંઘર્ષ - 8

(17)
  • 2.5k
  • 2
  • 1.4k

ભાગ-૮   નિત્યાની રોજની માફક એક નવી સવાર થઈ ગઈ. પણ તેનાં જીવનમાં નવું કાંઈ થવાનું ન હતું. એ નિત્યા જાણતી હતી. નિત્યા તૈયાર થઈને કોલેજે જવાં નીકળી ગઈ. કોલેજમાં જઈને નિત્યાને અલગ જ દુનિયામાં ગયાનો અહેસાસ થતો. એ અહેસાસ માત્રથી જ નિત્યા જીવીત હતી. સમય વિતતો જતો હતો. પણ નિત્યા હજું ત્યાં ને ત્યાં જ હતી. જ્યાં પંકજે તેને છોડી હતી. નિત્યા પંકજની નારાજગીનું કારણ જાણી શકી ન હતી. કોલેજ ખતમ કરીને નિત્યા જોબ પર જવા નીકળી. મોલમાં પહોંચતા જ મોલના માલિક મિ.ચટ્ટોપાધ્યાયે નિત્યાને રોકી.   "તું અહીં શું કરે છે?? તે તો જોબ છોડી દીધી હતી ને!!" મિ.ચટ્ટોપાધ્યાયે