સ્ત્રીનો સંઘર્ષ - 2

(17)
  • 3.3k
  • 1
  • 1.6k

ભાગ-૨ વહેલી સવારે સુરજના કિરણો નિત્યાના ચહેરા પર પડતાં નિત્યાની આંખો ખુલી. નિત્યા માટે રોજનો દિવસ એકસરખો જ રહેતો. તેનાં માટે દિવસનું અજવાળું પણ દુઃખોનું અંધારું લઈને જ આવતું. જ્યાં ખુદનાં મમ્મી-પપ્પા જ પોતાનાં સંતાનોને નફરત કરતાં હોય. ત્યાં એક દિકરી કાંઈ નાં કરી શકે.   નિત્યા સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. નિત્યાએ તેનાં મમ્મી-પપ્પાને અલગ થતાં તો રોકી લીધાં હતાં. પણ આજે ત્રણેય એક ઘરમાં રહેવા છતાંય મનથી અલગ થઈ ગયાં હતાં.   નિત્યાએ ઉઠીને, નાહીને, ભગવાનની પૂજા આરતી કરીને, પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. પણ આ શુભ શરૂઆત ગમે ત્યારે અશુભ બની જવાની હતી. એ