નેહાની પરીનો સારંગ સીઝન 2 - 1

  • 4k
  • 2
  • 1.7k

સીઝન 1 કહાની અબ તક: મિસ્ટર સારંગ ભટ્ટ એ શહેરના જાણીતા યુવાન બિઝનેસમેન છે. સાવ તળિયે બેસી ગયેલી એમના ફાધરની કંપનીને પોતાના ઉત્સાહ અને જોશ ના દમ પર ઉપર લાવે છે! એમની કંપનીમાં એક લેડી એમ્પ્લોયી મીસ પરી પાઠકને પ્રમોશનથી સેક્રેટરી બનાવાય છે. એ એમના ફેમીલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા ચાહે છે. દરમિયાન પરીની નાની બહેન નેહા એને સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે! પણ એ એની બહેનને જૂઠું કહે છે કે સારંગ એણે મોલેસ્ટ છે! એ દૌરાન કંપનીના ખાનગી ડેટા લીક થયાના ન્યુઝ જોવા મળે છે! પરીના લેપટોપ માં મેલ કરેલ સ્થાને સારંગ ને જવા કહેવાય છે! ત્યાં જાય છે તો