સાંબ સાંબ સદા શિવ - 1

(16)
  • 5.1k
  • 3
  • 2k

પ્રકરણ 1. હા સર. એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ જીવ્યો. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી વિચિત્ર યાત્રાની વાર્તા. આ વિચિત્ર મુસાફરી વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેની શરૂઆત એક મંત્રથી થઈ. આ મંત્ર 'સાંબ સાંબ સદા શિવ' હતો. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે! તો સાંભળો મારી વાત. હું સૂર્યાસ્ત પછી તરતનાં ઘોર અંધારામાં આસામ મેઘાલય આસપાસનાં ગાઢ જંગલની ઝાડીઓ વચ્ચે અટવાઈ ગયો હતો. મારી ચારે બાજુ ઊંચાઊંચા ડુંગરાઓ કોઈ