Son and the sir pantagon. ages are unavailable - 23

  • 3k
  • 1.2k

સન મહેસ 25 ડગલા ચાલે છે અને ઓફિસની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ સન નહોતો જાણતો તે હજુ તેણે પા (quarter)કિલોમીટર ચાલવાનું છે. ગૌતમે એમનેમ જ નહોતું કહ્યું કે તમે પ્લેનેટ ગ્રીન જોશો એટલે તમે તેને town નહીં બલ્કે સીટી જ કહેશો. સન આજુબાજુ બધે જ નજર નાખે છે અને વોચમેનને એક પ્રશ્ન પૂછવા માટે વિવશ થઇ જાય છે. સન જુએ છે કે આખું પ્લેનેટ ગ્રીન ગ્રીન અને યલો આ બે જ રંગો થી આચ્છાદિત છે. રંગાયેલું છે. તેની ઓફિસોના ઇન્ટિરિયર પણ આ બે રંગો થી જ સુશોભિત છે. સન વૉશમેન ની સામું સાધારણ મનુષ્યની જેમ