Son and the sir pantagon. ages are unavailable - 22

  • 3.4k
  • 1.3k

અને બાય કહીને બહાર નીકળી જાય છે.સને તેની શરતોમાં lifestyle ની વાત કરી હતી પરંતુ સને ગૌતમ ની ઓફીસ થી નીચે પાર્કિંગ સુધી પહોંચતા પહોંચતા જ પોતાની અંદર પરિવર્તનનો અનુભવ કરી લીધો હતો જોકે આ પરિવર્તન તેને કમ્પેરેટિવલી statusing લાગ્યુ.અને સન થોડો egoistic પણ થયો. જો કે ગૌતમની આપેલી ટ્રેનિંગ દરમિયાન જ સન ને ખબર પડી હતી કે to be a BA its not આ જોક. એટલે તેનો અહંકાર કરવો વાજબી પણ હતો જ. ગૌતમે સન ને બી.એ.ની હિડન રિસ્પોન્સીબીલીટીસ વિશે પણ જણાવ્યું હતું, કે જેનો ક્યાંય પણ ઉલ્લેખ સુધ્ધા નથી હોતો.સન તેની volkswagen ઓપન રુફ નો દરવાજો ખોલે છે