પ્રેમદિવાની - ૨૦ - અંતિમભાગ

(27)
  • 3.4k
  • 1
  • 1.3k

મીરાં એ ઘરે આવીને પોતાના મમ્મીને કહ્યું કે, "અમનને મેં આપેલ વસ્તુ પાછી લઈ આવી છું અને સાથોસાથ કહ્યું કે ૨૦૨૧ની ઉત્તરાયણ ના એ આવશે મને કાયમ માટે પોતાની સાથે લઈ જવા માટે વિવાહની વાત કરવા એ પણ કહીંયુ." મીરાંએ પોતાના તરફથી વાતમાં ને વાતમાં મમ્મીને એ પણ જાણ કરી દીધી કે ૨ વર્ષ જ હવે એ અહીં નહિ રેવાની..મીરાંના મુખે મમ્મી આવું સાંભળીને એમ રાજી થયા કે આજ થી એ બંને કાયમ માટે અલગ થઈ ગયા. એમણે તરત જ મીરાંના પપ્પાને બધી જ વાત જણાવી હતી. મીરાંના પપ્પા તરત બોલ્યા કે ૨ વર્ષમાં આપણે મીરાંને યોગ્ય પાત્ર ન શોધી