પ્રેમનો પ્રસ્તાવ...કાવ્ય - ગઝલ

  • 7k
  • 2
  • 1.9k

અહી કેટલાક પ્રેમ કાવ્યો ગઝલો રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ પ્રેમનો પ્રસ્તાવ એમણે મને કહેલી એક વાત કહું. ગઝલ મારી એની રજુઆત કહું. એમ તો ઘણી વેળા મળ્યા 'તા અમે પ્રેમના પ્રસ્તાવની એક મુલાકાત કહું. વરસોથી સંઘરી રાખેલી દિલની એક વાત કહુ તમે જો કહો તો જરા લાગણીની રજૂઆત કહું. કહો જો તમે થોડી જ ક્ષણોમાં કહી દઉં અને તમે જો કહો તો આખો દિન આખી આખી રાત કહું. ઝળહળતો ચહેરો આપનો છે પ્રકાશનો વિકલ્પ તમે જો કહો તો ચાંદ કહું કહો તમે તો આફતાબ