મારી ઝીંદગી મારી ખુશી

(17)
  • 6.6k
  • 1.9k

^^મારી ઝીંદગી મારી ખુશી નિખાલસ ભાવથી કહું છું કે હું ગે ( gay ) )કે લેસબિયન (Lesbian)નથી. મારા એક મિત્ર, જે ગે (gay)છે તેની ઝીંદગીથી પ્રેરિત થ્ઈ અને કાગળ અને કલમની સહાયતા લીધી. તે મિત્રએ જ મને પ્રોત્સાહન ખ આપ્યુ કે હું જે લખી રહી છું તે વાત સમાજ ને જણાવી જરુરી છે. મારા ખૂબજ નિકટ ના આ મિત્ર ને આપણે નયન ના નામે ઓળખશુ. નયન બહુ સરસ, સરળ અને નિખાલસ વ્યક્તિ. એક એવી વ્યક્તિ છે કે આપણે એને પહેલી વાર મળ્યા હોય અને બીજો કોઈ પરિચય ના હોય તો પણ વિનાં સંકોચે એને આપણો દોસ્ત બનાવી લેવાની