ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-43

(127)
  • 6.1k
  • 9
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-43 નીલાંગીનું આજનું કામ પુરુ થયું અને એણે તલ્લીકા મેમની રજા લીધી. તલ્લીકા મેંમે કહ્યુ નીલાંગી મારો કાલે છેલ્લો દિવસ છે તારે જે કંઇ પૂછવું હોય સમજવું હોય કાલે પૂછી લેજે મને વિશ્વાસ છે તને બધી વાત સમજાઇ ગઇ છે આગળ તારેજ કરવાનું આવશે. એમણે તારેજ કરવાનું આવશે એ વાક્ય પર ભાર મુક્યો અને હસ્યાં. પછી કહ્યું "બેસ્ટ લક. નીલાંગી એમની પાસેથી નીકળી.. ના પાડવા માટે અમોલની ચેમ્બરમાં ગઇ અને પૂછ્યું "મે આઇ કમીંગ સર ? અને અમોલનો ફોન ચાલુ હતો એણે હાથનાં ઇશારાથી અંદર બોલાવી. નીલાંગી થેંક્સ કહીને અંદર જઇને અમોલની સામેની ખુરશી પર બેસી ગઇ. અમોલ