લગ્ન તો તારી સાથે જ....

(11)
  • 4.2k
  • 3
  • 2k

" સાચો પ્રેમ...."? ?રિદ્ધિ અને મનન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને સાથે જ એક જ ક્લાસમાં ભણતાં હતાં. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. અને સમય આવ્યે ઘરમાં મમ્મી-પપ્પાને લગ્ન માટે જણાવીશું તેમ નક્કી કર્યું હતું. પણ અચાનક રિદ્ધિના પપ્પાની ટ્રાન્સફર બીજા શહેરમાં થઇ ગઇ. ?રિદ્ધિ શહેર છોડીને ચાલી ગઈ. થોડા સમય સુધી બંનેએ ખાનગીમાં પત્રવ્યવહાર ચાલુ રાખ્યો, રિદ્ધિની ઉંમર થતાં તેને માટે માંગા આવવાના શરૂ થઇ ગયા હતા. મમ્મી-પપ્પા હવે લગ્ન માટે ઉતાવળ કરતા હતા.તેણે આ વાત મનનને જણાવી પણ મનનને માથે ઘરની તમામ જવાબદારી આવી પડી હતી. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો અને તેના પપ્પાનું