એ દુઃખી જેવો લાગતો હતો . એટલે હું એની પાછળ જ ગઈ. એ એના ઘરે વાત કરતો હતો . હું એની પાછળ જ હતી. આદિ અને એનો મિત્ર બંને જોડે જ ઉભા હતા . અભિનવ કોઈ ને એમ જ કહેતો હતો કે એ આ વાત નહી સમજે હું એને ખોવા નથી માંગતો , આમે એ મારાથી દુર તો થઈ જ ગઈ છે હવે હું એને હમેશા માટે દૂર કરવા નથી માંગતો..આટલું બોલી ને એ પાછળ જોવે છે એટલે એ મને જોવે છે એટલે એ ફોન માં કહે છે કે હું પછી વાત કરું. એની આંખો પાણી થી ભરાયેલી હતી.મે