કૂબો સ્નેહનો - 54

(21)
  • 3.4k
  • 1
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 54 ડાયનેમિક અને સ્માર્ટ પર્સનાલિટી ધરાવતા વિરાજને નતાશાએ પોતાની માયાજાળમાં કચકચાવીને ફસાવી દીધો હતો.. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ હેય વિરાજ..કૈસે હો? વિરાજ અને નતાશાને, અમ્મા, દિક્ષા તો બસ જોઈ જ રહ્યાં હતાં. "મેં હી બોલતી રહૂ, યા કોઈ કૂછ બોલેગા!?" સ્હેજવાર રોકાઈને ફરી નતાશા બોલી, "સબ ચૂપ ક્યૂ હૈ ભાઈ? વિરાજ તુમ તો કૂછ બોલો.. પહેલે તો બહોત કૂછ બોલતે હી રહેતે થે. તેરે લિયે યે કરુંગા ! તેરે લિયે વો કરુંગા !!' અબ ક્યા હૂઆ, બોલતે નહીં હો?" "ઈધર ક્યું આઈ હો? જાઓ યહાઁ સે.. તુજ સે મેં બાત કરના નહિ ચાહતા.."