આગળના ભાગમાં અમીતનું બાઈક પંચર થતા અજનબી છોકરી તેને મદદ કરવા માંગે છે પણ તે તેના પર ગુસ્સે થઈ જાય છે. હેલ્મેટ કાઢ્યા પછી તે તેને ઓળખે છે.. તેઓ કેફેમાં જાય છે ત્યાં તેની મુલાકાત આરાધ્યા સાથે થાય છે. આરાધ્યા એ જ એક્ટિવ ગર્લ હતી. અચાનક આરાધ્યા તેની મમ્મીને શું થયું હતું? પૂછી લે છે.. તેની વાત સાંભળી ત્યાંથી તે ગુસ્સામાં જતો રહે છે, વાત બદલવા ગુંજન આરાધ્યાને તેની બેન વિશે પૂછે છે, ત્યારે તેના મોંઢાનો રંગ ઊડી જાય છે. તે કંઈ છૂપાવી રહી હોય એવું ગુંજનને લાગે છે, તેને પૂછતા તેની આંખમાં આંસુ આવી જાય છે. તે બીજી વાર ક્યારે કહેશે,