ખાલીપો - 14

(12)
  • 4.6k
  • 1.2k

અમે નાસ્તો કરીને ક્યાંક ગાર્ડનમાં જવાનું નક્કી કર્યું. મેં કહ્યું ચાલોને શહેરથી બહાર નદી કિનારે બેસીએ. અમે શહેરથી બહાર આવેલ નદી કિનારે એક મહાદેવના મંદિરની પાળીએ બેઠા. હું કાંઈ બોલું એ પહેલાં દર્શનને પૂછ્યું - " શું વાત છે, કેમ આટલી મુંજાએલી લાગે છે" હું થોડી વાર કાંઈ બોલી નહિ પછી ધીમેથી કહ્યું - " મારે એક પર્સનલ વાત કરવી છે જે આપણું નક્કી થયું એ પહેલાં જ કરવી જોઈતી હતી". દર્શને મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો તારે જે કહેવું હોય એ ખૂલ્લીને કહે, હવે આપણે આખી જિંદગી સાથે જ છીએ. જીંદગીભર સાથે છીએ જ કે નહીં એ