ધૂમાડો.....

(14)
  • 1.4k
  • 2
  • 440

ધૂમાડો.....દિનેશ પરમાર 'નજર '------------------------------------------------------એક માણસ હારવાનો, વાર્તાના અંતમાં,હું દિલાસો આપવાનો, વાર્તાના અંતમાં.સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,હું, પુરાવો માંગવાનો વાર્તાના અંતમાં. - દિનેશ કાનાણી ‘પાગલ ‘------------------------------------------------ફ્લાય ઓવર બ્રિજને છેડે, સરકારી પ્લોટ ની સામેની તરફના ખૂણે, લોકોની અવરજવર અને વાહનો ના અવાજથી દરરોજની જેમ સવાર ધમધમી રહી હતી.વર્ષોથી ખાલી પડેલા, સરકારી પ્લોટમાં આગળના ભાગે રોડને અડીને ગેરકાયદેસર દબાણથી કરેલી, હારબંધ કાચી પાકી દુકાનો ને રેંકડીઓ, મોટે ભાગે ચાની કીટલી ને નાસ્તા જેમાં વેચાતા , શહેરના શ્રમજીવી, મજુર વર્ગ થી સવાર પડતા જ તે ઉભરાઈ જતી ને સાંજે પણ