અમરપે્મ - ૨૭

(14)
  • 2.4k
  • 1.1k

મિત્રો મારા મોબાઇલ ફોનથી ગુજરાતીમાં અમુક શબ્દો લખવામા તકલીફ પડે છે તેથી વાર્તા ના અનુસંધાનમાં પ્રાસ બેસાડી સમજી લેશો તેવી આપને નર્મ વિનંતી કરુ છું. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.ભુલચુક સુધારીને વાંચશો. મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન તેના કાકાના ઘરે જઇ લંડનના જોવા લાયક સ્થળેા અને હોટલો વિગેરેમા ફરી આનંદ કરી ટોરોનટોમા કોલેજ કરવા જાય છે ત્યાં તેને જેની(જેનીફર લોપેઝ) સાથે પરિચય થાય છે.જેની તેને તેની સાથે શેરિંગમા રહેવાની ઓફર કરે છે.પૂજન ફયુચર પલાનીંગ વિચારે છે.થોડા સમય પછી જોડાવા હા પાડે છે.સ્વરા અને અજય પણ તેમના ફલેટની યોજનામાં હપતે