મિશન 5 - 33

(12)
  • 4.8k
  • 1
  • 1.6k

ભાગ 33 શરૂ .....................................  "હા જો બચી ગયા તો સારું" આટલું કહીને જેક અને નેવીલ પહેલા તો ઝાડ ની ડાળખીઓનો ઉપયોગ કરીને પોતાની માટે એક ઝુંપડા જેવું રહેઠાણ બનાવી લે છે જેથી તેઓ ઠંડી અને વરસાદથી બચી શકે.  "મને તો એમ થાય છે કે શું કોઈ આપણને બચાવવા આવશે?" જેકે નેવીલ ને કહ્યું.  "બી પોઝિટિવ નેવીલ નબળા વિચાર શું કામ કરવા આપણે જરૂરથી બચી જઈશું" નેવીલે જેકને કહ્યું.  "હા તારી વાત પણ સાચી છે કોઈ મહીં ચાલ ગુડ નાઈટ જોઈએ હવે કાલે સવારે શું થાય છે" જેક બોલ્યો.  હવે રાત્રે તે લોકો સવારે મદદ મળશે એ આશાએ સુઈ જાય છે