મિશન 5 - 29

(13)
  • 4.4k
  • 2
  • 1.5k

ભાગ 29 શરૂ .....................................  તમે લોકો એક કામ કરો અહીંયા જ વાતો કરી લો હવે ચાલો બધાર નીકળો આ મહેલ માંથી હજુ પેલો પદાર્થ ગોતવાનો પણ બાકી છે" નિકિતા કંટાળીને બોલી.  અને છેવટે બધા લોકો એ મહેલ ની બહાર નીકળી જાય છે અને તેઓ આ મહેલની બહાર નીકળીને ત્યાં થોડાક અંતરે આવેલા ઝાડ પાસે જ રોકાવાનું નક્કી કરે છે કારણ કે હવે રાત થઈ જવાના કારણે તે લોકો શાંતિથી એ ઝાડ નીચે સુઈ જાય છે અને સવાર પડવાની રાહ જોવા લાગે છે.  "અરે નિકિતા મને તો આજે ઊંઘ જ નથી આવતી" જેકે નિકિતાને કહ્યું.  "લે કેમ શું થયું"નિકિતાએ જેકને પૂછ્યું.