મિશન 5 - 28

(12)
  • 4.7k
  • 1
  • 1.6k

ભાગ 28 શરૂ .....................................  "પણ એ સ્ત્રી હતી કોણ?" જેકે પૂછ્યું.  "અરે મારા તો સગામાં નથી એટલે મને તો ખબર નહિ કે કોણ હતી એ સ્ત્રી" નેવીલ મજાકિયા મૂડમાં બોલ્યો.  અરે યાર તમે લોકો શું મજાક કરો છો આપણે અહીંયા રિક ને ગોતવા આવ્યા છીએ તો ચાલો ને તેને ગોતો ને. " નિકિતા ગુસ્સેથી બોલી.  "અરે હા જે હોય એ આગળ ગોતીએ ઉપર જઈને હવે કદાચ રિક આપણને મળી જાય તો" જેકે જવાબ આપ્યો.  અને તે લોકો મહેલમાં આગળ ચાલે છે પણ તે લોકોને કોઈ વસ્તુ નથી મળતી પણ જેવા તે લોકો ઉપરના માળ પર જાય છે મહેલની વરચે રહેલું