પ્રેમ-એક એહસાસ - 7

(26)
  • 3.6k
  • 5
  • 1.5k

Part -7   બધાં ને મળીને દિપકને ખૂબ જ સારું લાગ્યું હતું.ખાસ કરીને હર્ષ સાથે વાત કરવાથી મન હળવું થઈ ગયું હોય એવું લાગતું હતું.   'સારું થયું પપ્પાએ ટ્રેનમાં જવા માટે સજેસ્ટ કર્યુ.' દિપક મનમાં વિચારી રહ્યો હતો.   બધાં રાજસ્થાન પહોંચી ગયાં.બધાં જ માટે રહેવાની સગવડ પહેલે થી જ કરી રાખી હતી.બધાં પોતપોતાની રીતે ફ્રેશ થવાં લાગ્યાં હતાં.દિપક અંદર વૉશ રૂમમાં હતો ને એનો મોબાઈલ વારે ઘડીએ રણકતો હતો.   દિપક બહાર નીકળ્યો એટલે હર્ષે દિપકને કહ્યું,   "મોબાઈલ ઘણીવાર વાગ્યો હતો,કંઈ અરજન્ટ જેવું લાગે છે."   "હા હું જોઈ લઉં છું."   દિપકે જોયું તો ,એની મમ્મીનાં