પ્રેમ-એક એહસાસ - 6

(34)
  • 3.3k
  • 4
  • 1.4k

Part - 6 એક દિવસ સાંજે નેહા અને દિપક પોતાનાં ગાર્ડનમાં ઝૂલાં પર બેઠાં હતાં ત્યારે નેહાએ પૂંછ્યું, "દિપક તેં પપ્પાને વાત કરી?" "શાની?" "આપણાં માટે બીજું ઘર લેવાની?" "નેહા હું મમ્મી-પપ્પાને એકલાં નહિ મૂકી શકું?"   "મમ્મી-પપ્પા એકલાં ક્યાં રહેશે?આપણે ચોવીસ કલાક માટે એક બાઈ રાખી દેશું ને."   દિપકને લાગ્યું કે નેહા સમજાવવાથી સમજશે નહિ.અત્યારે વાતને વધુ ખેંચવી એને યોગ્ય ન લાગી.   "સારું હું મોકો જોઈ પપ્પા સાથે વાત કરી લઈશ."દિપકે હાલ પૂરતી વાત ટાળવા માટે કહી દીધું.   "સાચે જ."નેહા ખુશ થતાં થતાં બોલી.   નેહા જરા પણ એડજેસ્ટ ન કરી શક્તી હોવાની વાતને લીધે દિપક