વણકેહવાયેલી વાતું - 2

  • 3.6k
  • 1.5k

મન નો બળાપો સાંજે જયારે તે આવ્યો તો તે ખૂબ જ ખુશ લાગતો હતો અત્યારે મે તેને અત્યારે સરખો જોયો, તે હસી રહ્યો હતો એટલે તેના ગાલમાં મસ્ત બંને સાઈડ ખાડા પડતા હતા જેને લોકો સરળ ભાષામાં ડિમ્પલ કહે છે. આ ડીમ્પલ સાથે તો ઘણી માન્યતા જોડાયેલી છે, પણ જેના ગાલ પર આવા ભગવાને સર્જેલા કૂવા હોય ને તેમાં લોકો જરૂર થી પડી જ જાય પછી તે પ્રેમ માં કે નફરતમાં, તે તો બંને વ્યક્તિ ના સ્વભાવ પર હોય છે. તેની ઊંચાઈ પણ છ ફૂટની આસપાસ હશે, શાંત ચહેરો, વધેલી દાઢી, પેન્ટ શર્ટમાં કોઈ તેને ગુંડો ના કહી