મિશન 5 - 27

(12)
  • 4.1k
  • 1
  • 1.6k

ભાગ 27 શરૂ .....................................  "અરે પણ ભાઈ આપણે આગળ ચાલવાનું છે એમાં ક્યાં તું બધું ગોતવા જઈશ" જેકે રિક ને કહ્યું.  "અરે પણ મને ભૂખ લાગી છે અને જમ્યા વગર રહી શકતો નથી એ તમને બધાંને ખબર જ છે" રીકે જેક ને કહ્યું.  "હા તો જો અમે લોકો આ આગળ એક ઝાડ છે આ ઝાડ ની નીચે તારી રાહ જોઈ રહ્યા છીએ તું જલ્દી આવજે અને બવ દૂર ના હતો" જેકે રિક ને કહ્યું.  "અરે હા બસ હમણાં આવું અને આ ભાલા ને હું સાથે લઈ જાવ છું જોઈ કોઈ મુસીબત આવી તો હું સંભાળી લઈશ" આટલું જ કહીને રિક