આંગળિયાત - 5

(19)
  • 3.7k
  • 2
  • 1.8k

આંગળિયાત...ભાગ..7આપણે આગળ જોયું લીનાને લગ્નના દોઢ મહીનામાં પ્રેગનન્સી રહે છે, રચીતનું અજીબ વર્તન લીનાને દિલનાં કોઈ ખુણે ખુચેં છે,હવે આગળ જોઈશું......પટેલ પરીવાર ખુશ છે, નાનું બાળક ઘરમાં આવશે, પરંતુ લીનાને રચીતનું વર્તન મુંઝવે છે,ધીરે ધીરે દિવસો પસાર થાય છે,શીલાબેન અને શરદભાઈ લીનાના પડયા બોલ ઝીલે છે,ગૌરી પણ લીનાનું નાની બહેની જેમ ધ્યાન રાખતી હતી,બન્ને દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનો જેટલો પ્રેમ અને લાગણી હતા, લીનાએ એનુ ફેશન ડિઝાઇનિંગનુ કામ પણ ચાલું કરી દીધું હતું, ઘરમાં પૈસેટકે કમી ન હતી,પરંતુ લીનાને સમય પસાર કરવા એક પ્રવૃતિ રહે એને રચીત શહેરમાં નહતો તોલીનાનું મન પણ લાગ્યું રહે, દિવસો પસાર થતાં થતાં આમ