તું અને તારી યાદ

  • 2.7k
  • 866

પ્રેમ અને એની યાદમાં તરબોળ કોઈને પોતાના પ્રેમની યાદ અપાવતી કેટલીક રચનાઓ રજૂ કરું છું.આપ સૌ વાંચકોને પસંદ આવશે આવી આશા રાખું છું.??????????????? સ્મરણની દિનચર્યા આંખ ઉઘડી ને ઊંઘમાંથી જાગી આજની સવાર યાદો સાથે ઉગી. ચાનો કપ મારા હોઠ સુધી લઈ લાવી એટલી વારમાં અતીતમાં જઈ આવી. એના હાથની એ કોફી કેવી મીઠી હતી એ પીવડાવતો ને હું પ્રેમથી પીતી હતી. યાદ કરીને એને મન જરા ખિન્ન થયુ મારા સપનાંનું શહેર છિન્નભિન્ન થયું. જીવ પરોવાયો હવે ઘરના કામકાજમાં ભૂતકાળમાંથી ફરી આવી હું આજ માં. થયા બારના ટકોરા જમવાનો વખત થયો