મિશન 5 - 26

(12)
  • 3.6k
  • 1
  • 1.4k

ભાગ 26 શરૂ .....................................  "અરે યાર મારી જિંદગી વિશે તો હું તને શું જણાવું છતાં ચાલ થોડાક કિસ્સાઓ કહું તને.. તો હું જ્યારે ભણતો હતો ને ત્યારે મારી સ્કૂલ માં હું ટોપર હતો અને ત્યારબાદ મેં સાયન્સ લીધું અને સાયન્સ ની અંદર મેં એરોનોટિકલ એન્જીનિયરીંગ કર્યું અને થોડાક વર્ષ સુધી NASA ની અંદર જોબ કરી પણ ત્યાં મારી જિંદગી એકદમ સેટ થઈ ગઈ અને મને એ મજા નહોતી આવતી એટલે મેં ત્યારબાદ બાયોલોજી વિષય ઓર પી. એચ. ડી કરવાનું વિચાર્યું અને મેં મારી યુનિવર્સીટી કક્ષાએ ઓક્સફોર્ડ યુનિવર્સીટી માં મેં ટોપ કર્યું. અને મેં એક રિસર્ચ સેન્ટર માં જોબ કરવાનું છું