આહવાન - 50 - છેલ્લો ભાગ

(111)
  • 5.8k
  • 6
  • 1.7k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૫૦ ( અંતિમ ભાગ ) આજે ભાગ્યેશભાઈનો આખો પરિવાર ખુશ છે. ઘણાં સમય પછી બધાં આજે સાથે છે. મિકિનને થોડો સમય આરામ બાદ હવે સારું લાગતાં એ બહાર બધાંની સાથે આવીને બેઠો. ભાગ્યેશભાઈ : "તમને બધાંને શું લાગે છે કે નવાં કમિશનર તરીકે કોણ આવશે ?? મિકિન કોઈ આઈડિયા ?? " મિકિન બોલ્યો :" જે આવે તે હવે કંઈ જ વિચારવું નથી. જે થશે એ બધું સારું થશે. મને સાચું કહું હવે એ જગ્યા પર જવાની બહું ઈચ્છા નથી. એકવાર આપણા નામની પ્રતિષ્ઠા ખોરવાઈ જાય પછી એ જગ્યાએ જવું યોગ્ય નથી