અજાણ્યો પ્રેમ

  • 2.4k
  • 1
  • 498

******** એમ તો એનું નામ દાનિસ પણ એને બધા રાજા કહીને બોલાવતા હતા. અને કેમ ન કહે એના કબીલામાં / સમાજમાં ભાગ્યે જ કોઈની પાસે હોય એટલી સંપતિ એને વારસામાં મળવાની હતી. અબજો માં તો નહિ પરતું એના પિતાએ લાખોમાં તો કમાવ્યું જ હતું. અને બધાને ખબર હતી કે એ બધું પાછળથી એને જ મળવાનું હતું. એટલેજ અત્યાર સુધીની એની જીંદગી બેફિકરી અને મોજ મસ્તી માં જ વીતી હતી. પણ કેહેવાય છે ને કે કઈ ગુમાવ્યા વગર લાઈફ કોઈને કઈ પણ આપતી નથી. એનું પણ એવું જ હતું ગમે તેટલી ધન દોલત હોય પણ નીતિ નિયમો તો કબીલાનાં જ હોય પછી