કરવા ચોથ

(23)
  • 3k
  • 1
  • 1.3k

" હાય.. આ અભિષેક સર નો નંબર છે ? " લગભગ રાતના દસેક વાગે અભિષેક ના મોબાઈલ માં એક અજાણ્યો વોટ્સએપ મેસેજ આવ્યો. નંબર અજાણ્યો હતો એટલે અભિષેકે સામે જવાબ વાળ્યો. " જી.. આપ કોણ ? " " હું અદિતિ મુંબઈથી. આપનો નંબર મને પ્રિયા દીક્ષિત પાસેથી મળ્યો છે. " " પ્રિય દીક્ષિતે તમને મારો નંબર આપ્યો ? પણ તમારે મારું શું કામ છે ? " અભિષેકે મેસેજ કર્યો. " ઓનેસ્ટલી કહું તો ફ્રેન્ડશીપ માટે !! " " મને કોઈ જ રસ હવે નથી. સોરી " અને થોડી ક્ષણોમાં જ અભિષેક ના મોબાઈલ માં ૪ થી ૫ ફોટોગ્રાફ્સ અદિતિ એ