અધૂરો પ્રેમ. - ૧૨

(32)
  • 4.5k
  • 1
  • 1.8k

અધૂરો પ્રેમ-૧૨ Disclaimer : આ નૉવેલ માં આવતા પાત્રો, જગ્યા અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી . પહેલી નજર નો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમી ઓ ની વાત એટલે અધૂરો પ્રેમ. આ પ્રેમભર્યા સફર માં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારા ના જીવન માં આવેલા આ છેલ્લા વળાંક ને જાણવા, ચાલો વાંચીએ અધૂરો પ્રેમ-૧૨. સોમવાર ની સવારે સિદ્ધાર્થ ફરી એજ પોતાનું ફેવરિટ બ્લુ ચેક નું શર્ટ પહેરે છે. તારા એ જયારે સિદ્ધાર્થ ને "I Love You" કહ્યું ત્યારે પહેરેલું આ શર્ટ એ પોતાના માટે lucky માને