બેરંગ - 4

(36)
  • 4.3k
  • 4
  • 1.2k

ભાગ - ૪ સોના બેહોશી ની અવસ્થા માંથી જાગે છે ને આસપાસ જોવે છે તો એ કોઈ ઓરડી માં ખાટલા માં સૂતી હોય છે. ત્યાં એને વિનય અને વિશાખા સાથે ઓળખાણ થાય છે. વિનય અને વિશાખા એ જ સોના નો જીવ બચાવ્યો હતો એ નક્કી હતું પણ કેવી રીતે એ ઉલજણ માંથી સોના હજું બહાર નીકળી શકી નહોતી. એ એના વિશે વિનય ને પૂછે છે. પરંતુ વિશાખા કહે છે કે હું કહું તમને આખી વાત પહેલાં તમે જમી લો. સોના નું જમવાનું પતે છે ને વિશાખા ની વાતો ચાલું થાય છે. હવે આગળ....