વફા કે બેવફા - 16

(11)
  • 2.8k
  • 1
  • 1.1k

સવારમાં સૂરજના કુમળા કિરણો સીધા બારીમાંથી આરુષિ નાં મો પર પડે છે. અને તેની આંખો ધીમે ધીમે ખોલે છે. આરુષિ વિચારોમાં ટેડી પકડી ને રાત્રે ફર્શ પર જ સૂઈ ગઈ હતી. આહાન હજુ પણ ઊંઘી રહ્યો હતો. આરુષિ ઊભી થઈને આહાન પાસે આવે છે. અને વ્હાલથી માથાં પર હાથ ફેરવવા માંડે છે. અને એટલાં માં રમાબેન આવે છે."ગુડ મોર્નિંગ બેટા.. " રમાબેન આરુષિ ને આમ જોઈ એ પણ બેસી જાય છે." જોતજોતામાં આહાન કેટલો મોટો થઈ ગયો નહીં... આરુ.. સમય ક્યાં વીતી જાય છે ખબર જ નથી