અનોખીની ડાયરી

(27)
  • 6.4k
  • 1
  • 2.1k

આ વાર્તા આમ જોવા જઈએ તો વાર્તા નહિ પણ સત્ય હકિકત ને વાર્તારુપે લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. અનોખી, એના નામ પ્રમાણે અનોખી જ છે. અનોખીનું વ્યક્તિત્વ સામાન્ય દેખાવ અને જે એને કરવું છે ઍ કરી ને ઝંપે એવુ છે. અનોખી રોજની જેમ ફેસબુક સ્ક્રોલ કરી રહી હોઇ છે ત્યાં જ એને રિકવેસ્ટ આવે છે અને આ રિકવેસ્ટ રીતે એનું જીવન ફેરવી નાખે છે. શું આ રિકવેસ્ટ થકી અનોખીને ખરેખર સાચો પ્રેમ મળી શક્શે અને જો મળશે તો આ પ્રેમ કેટલી પરીક્ષા લેશે. બસ આ બધા પ્રશ્નો ના જવાબ આપવાં આવી રહી છે, "અનોખી" ની અનોખી ડાયરી.