કુદરતના લેખા - જોખા - 9

(33)
  • 5k
  • 1
  • 2.2k

આગળ જોયું કે મયુર ને એના પપ્પાનો ફોન આવ્યા પછી રાહત થાય છે. યાત્રિકોના પડેલા બે વિભાગ ને જોતા અર્જુનભાઈ કનુભાઈ ને એક પ્રસ્તાવ મૂકે છે જે બધા યાત્રિકો પણ મંજૂર કરે છે. હવે આગળ..... * * * * * * * * * * * * * * * બધા જ યાત્રિકો ને હવે બપોર સુધી રાહ જોવાની હતી માટે બધા આરામ કરવાનું નક્કી કરે છે. ત્યાં સુધી કનુભાઈ બધા યાત્રિકો ને જમવા માટે ની તૈયારી કરે છે.