પ્રેમદિવાની - ૧૯

(19)
  • 3.7k
  • 1.3k

મીરાંએ પોતાના મમ્મીને તો જવાબ આપી દીધો પણ એણે અમન જોડે કોઈ જ વાત કરી નહોતી અને પોતાની જાતે જ નિર્ણય લીધો હતો એનું મીરાંને ખુબ જ દુઃખ હતું પણ આજ પોતાના પ્રેમ પર વિશ્વાસ પણ એટલો જ હતો. એ મનોમન જાણતી જ હતી કે હું અને અમન સાથે હોઈએ કે નહીં પણ વિધાતાએ અમને એકબીજા માટે જ બનાવ્યા છે.મીરાંને અમન સુધી એ વાત પહોંચાડવી હતી કે, ' મેં તને પૂછ્યા વગર આપણી જિંદગીનો આટલો મોટો ફેંસલોઃ લીધો છે.' વળી મીરાંએ પોતાના તરફથી એ તૈયારી પણ રાખી હતી કે કદાચ ધરારથી કોઈ બીજા જોડે મીરાંને પરણવાની ફરજ પાડવામાં આવે તો