માણસાઈ

(22)
  • 3.7k
  • 1.1k

લ્યા મોહના, આ હું બરાડા પાડી રઇ તારી બાયડી. કઈ નઈ વીરા પેટનું દરદ, પુરા દાળા સે ને. હાલ તો દવાખાના ભેરી કરી. પણ આ વરહાદ હાલવા દે એવો નથ. મધ્ય રાત્રીના અંધકાર વચાળે ગામની પાદરે આવેલા મોહનના ઘરમાં એની વહુ પ્રસવની પીડાથી કણસતી હતી. દુઃખના દાળા પણ ખુમારીનું જીવન. એમ એની વહુને આ પ્રસવ! બધું બરાબર હતું ભગવાને એક લક્ષ્મી તો આપી હતી. કાજલ એનું નામ હતું. પછી લાંબા સમય પછી ભગવાનની આ મહેર થઈ હતી. વરહાદ હું કરવાનો તે. પણ ઓલી વચાળે નદી આવેશે. નમાલા અઈ આનો પીડાથી જીવ જાય સે. સુ