નસીબ

(55)
  • 3.1k
  • 920

મારા સસરા આમ તો સરકારી પ્રેસ માં જોબ કરતા હતા પરંતુ હવે એ રીટાયર્ડ થઈ ગયા છે. એટલે પોતાનો સમય કાઢવા માટે ઘરના કામમાં થોડી ઘણી મદદ કરે. બહારથી શાકભાજી લઇ આવવાનું, fruits લઈ આવવાનું, અનાજ કરિયાણું લઈ આવવાનું એવું દરેક નાના-મોટા કામ મારા સસરા જ કરે.એક દિવસ મારા સસરા ફ્રૂટમાં નારંગી લઈને આવ્યા મને નારંગી ખૂબ જ ભાવે એટલે હું એક્સાઇટેડ થઈને નારંગી લઈને ખાવા બેસી ગઈ પરંતુ જેવી નારંગી ફોલી તો અંદરથી ઈયળો નીકળી. એકદમ જ નારંગી ખાવાનો મારો મૂડ જ મરી ગયો. બહારથી એટલી સરસ દેખાતી નારંગી અંદર ખોલીને જોયું તો એમાં ઈયળો પડી