લવસ્ટોરી

(17)
  • 3.8k
  • 1.3k

" લવસ્ટોરી " હીર થોડી ઘંઉવર્ણી પણ ઘાટીલી, લાંબા વાળ સુડોળ નાક, તીક્ષ્ણ આંખો, સુંદર હોઠ અને હંમેશા હસતો ચહેરો, બોલવામાં મીઠી કોઈને પણ ગમી જાય તેવી હતી. કોલેજમાં બહુ બધા છોકરાઓ તેની પાછળ પડેલા પણ કોઈને પણ દાદ આપતી નહિ. ભણવામાં ખૂબજ હોંશિયાર. એમ.બી.એ.ના છેલ્લા વર્ષમાં હતી. બસ, તેને એમ.બી.એ.થઈને કોઈ સારી કંપનીમાં જોબ કરવી હતી અને મમ્મી-પપ્પાનું સ્વપ્ન સાકાર કરવું હતું. પપ્પા એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા એટલે એટલો બધો પગાર પણ નહિ. પણ, પોતાની એકની એક લાડકી દીકરીને ખૂબજ આગળ ભણાવી મેનેજરની પોષ્ટ ઉપર બેઠેલી જોવાની ઘેલછા હતી એટલે હીર પણ પોતાના પપ્પાનું સ્વપ્ન સાકાર કરવા રાત-દિવસ