Training With MAD?

  • 1.4k
  • 418

આ વિચાર કેમ આવ્યો, શું આપણે training ની જરૂર પડે, આપણે તો એક મોટા business વાળા આપણે training લેવાની કે આપવાની શું જરૂર છે.આપણે તો ભાઈ નોકરી કરીયે છીએ નોકરી માં training કરવાની ક્યાં જરૂર છે, આપણે graduate થવા માટે અથવા PG થયાં તો આપણે ઓછું કઈ શીખવાનું હોય આપણે તો આપણી કંપની માં પગાર પુરતું કામ કરવાનું હોય, પાછું શીખવા માટે સમય શું કરવા બગાડવાનો.ભાઈ આપણે તો વિદ્યાર્થી આપણે આપણા વિષય ને લગતું આપણે શીખી લઇએ, પરીક્ષા માં સારા માર્ક્સ આવવા જોઈએ. અને બહુ બહુ તો આપણે પાસ તો થવાનું જ હોય, સારા માર્ક્સ આવયા તો ઠીક છે નહીં તો graduate