વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 4

  • 3.1k
  • 2
  • 1.3k

પ્રકરણ ૪ “ હું તો સુઇ ગઈ પણ તારે તો મને ઉઠાડવી હતીને?” આપણો હેતૂ તો પુરો થયોને...આપણે આખી રાત કોઇ પણ આવરણ વિના સાથે સુતાને? નિર્બંધ રાત્રીએ કરવાનું આજ હતુ ને? બકા તું નાની બેબીની જેમ ઉંઘતી હતી..તને જોતા જોતા હું પણ ક્યારે સુઇ ગયો તે મને પણ ના સમજ પડી..” “ પણ મને તો તારી સાથે તને પામવો હતો.” “ તેં મને પામીજ લીધો છેને? જ્યારે ઈચ્છીયે ત્યારે આપણે મળી શકીયે છે.. માણી શકીયે છે “ “ એમ નહીં..પતિ પત્ની ની જેમ..ઇચ્છા થાય તેમ.અને ઈચ્છા થાય ત્યારે કોઇ પણ બંધન વિના મળી શકાય..વહાલ કરી શકાય…” “હવે લગ્ન થાય