એક વધુ બલિ... ભાગ-૨

(13)
  • 3.3k
  • 1
  • 1.4k

*એક વધુ બલિ* વાર્તા.. ભાગ..૨ ક્રાઈમ સ્ટોરી.. ૧૯-૬-૨૦૨૦. શુક્રવાર...આજે ઘરમાં ઝઘડો થયો હોવાથી પ્રિયા નો મૂડ નહોવાથી એ ઓફિસ નથી ગઈ અને ઘરમાં રહીને એ વિચારો માં ખોવાઈ જાય છે અને પોતાની જાત સાથે વાતો કરે છે અને નક્કી કરે છે કે વિરલ આવે એટલે એની સાથે ચર્ચા કરીને આ વાત નો અંત લાવી દવુ...આમ વિચારી ને પ્રિયા ફ્રેશ થઈને વિરલની રાહ જોઈ રહી અને પારદર્શક સાડી પહેરીને આછો મેકઅપ કરીને ગેલેરીમાં બેસીને આતુરતાથી રાહ જોઈ રહી...આજે જાણે સમય જ ખસતો નહતો...ઘડી ઘડી ઘડિયાળમાં નજર નાંખી રહી..બેચેની થી એ વિરલને ફોન કરવા જતી હતી ત્યાં જ વિરલની ગાડીનું હોર્ન સંભળાયું..અને