આંગળિયાત... - 4

(20)
  • 3.1k
  • 1.7k

આંગળિયાત..ભાગ..6આપણે આગળ જોયું લીના એના સંસારમાં બહું ઓછા સમયમાં ખુશી ખુશી સમાઈ ગઈ છે, પટેલ પરીવારે પણ એને અપનાવી અને ઘરની સદસ્ય તરીકે માની લીધી છે, કલાકો દિવસો આમને આમ વીતી રહ્યા છે,લીના અને રચીતના લગનને પંદર દિવસ વીતી ગયાં છે,હવે રચીતને એક ફીલ્મના શુટિંગ માટે અમેરીકા જવાનો સમય થઈ ગયો છે, રચીત પોતે એક્ટર છે એટલે એની લાઈફ સ્ટાઈલ સામાન્ય યુવકો કરતા ઘણી જ જુદી પડે છે,રચીતનો જાજો સમય ફોન, ફોલોઅર્સ,ફેન,અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ આ ચારએફમાં જ વીતતો,આ ચાર ખુણાંનુ ચતુષકોણ એનું જીવન હતું,ડીઝાઈનર કપડાં,અલગ અલગ ગર્લફ્રેન્ડ, મોટી મોટી ગાડીઓ,નીતનવા મોબાઈલ આ બધાંને એ એક ફીલ્મ સ્ટારની સાચી નીશાની