એક વધુ બલિ..ભાગ - ૧

(17)
  • 3.4k
  • 3
  • 1.5k

*એક વધુ બલિ*. વાર્તા... ભાગ- ૧ ક્રાઇમ સ્ટોરી..૧૯-૬-૨૦૨૦ શુક્રવાર...અમુક માણસ જ્યારે શ્રધ્ધા નાં પગથિયાં ચડીને પેઢી ઓ ની પેઢીઓ તારે છે.. ત્યારે ઈતિહાસ માં એમનાં નામ અમર થાય છે. અને સમાજમાં એમનાં નામ આદર સહિત લેવાય છે....પણ જ્યારે અંધશ્રદ્ધા નાં પગથિયાં ચડે છે ત્યારે અનેક ખરાબ પરિણામ સમાજને પણ ભોગવવાં પડે છે....અને પછી સર્જાય છે ક્રાઈમ....આવોજ એક કિસ્સો છે..એક મોટાં શહેરોમાં રહેતા ધનાઢ્ય પરિવારનો...એક આલીશાન મહેલ હતો એમાં પતિ પત્ની રહેતાં હતાં...બાપ દાદાનો ધીકતો ધંધો હતો એને જ આગળ ધપાવવા મહેનત કરી હતી વિરલ ભાઈ એ ..એમની પત્ની નું નામ પ્રિયા હોય છે...વિરલ ભાઈ માતા પિતાનું એક નું એક સંતાન