"રમતું પંખી"'એક બાળકને પણ રમવું છે'એક બાળકને શું જોઈએ, બીજુ કાઈ નહી.. જોઈએ તેને રમવાનો સ્વાદ.. જે આનંદ, તેને ફક્ત રમત રમવા માંથી મળે છે. આપણા જીવનમાં આવતો સૌથી શ્રેષ્ઠ સમય હોય તો તે બાળપણનો સમય હોય છે. બાળપણ નો સમય એટલે અદ્ભુત મોજ-મસ્તીનો સમય, જેમા બાળકો ને આનંદ, હષોર્લ્લાસ અને સુખ જ હોય છે. નાના બાળકો જો કોઈ વસ્તુ કે રમકડા માટે જીદ કરે અને તે લેવા માટે રડે છે અને જો આપણે તેને ના પાડીએ અથવા ના લઈ દઈએ તો તે બાળક ફક્ત થોડા સમય માટે જ રડે છે અને પાછી જુની વાતો ભુલીને તેની મોજ મસ્તી મા ખોવાય જાય