બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ફટાફટ તૈયાર થઇને નીકળી જાય છે.. "આરુ, નાસ્તો તૈયાર છે.." આરુષિ ને ઉતાવળથી જતાં જોઈને રમાબેન બોલે છે.."ના મમ્મી...લેટ થાય છે.." કહી સપાટાબંધ નીકળી જાય છે.રમાબેન ને નવાઈ લાગી.. આરુને નાસ્તો કર્યા વગર ના ચાલે.. આજે શું થયું..આરુષિ સીધી અયાન નાં ફ્લેટ પર પહોંચે છે. મેઘા દરવાજો ખોલે છે.. "શું વાત છે આજે સવાર સવારમાં ભાઈ યાદ આવી ગયા..""અયાન ક્યાં છે.." સીધો સવાલ જ પૂછે છે."અંદર, હજી ઊંઘે છે." મેઘાઆરુષિ ને આમ જોઈ તેને અંદાજ આવી જાય છે કંઈ થયું છે. અને આરુષિ ની આંખો