ઓ મોરે સૈયા - 3

  • 3.3k
  • 1
  • 1.5k

ચાંદની ની તબિયત ખરાબ થઈ ગઈ હતી.. એટલે તે કોલેજ ગઈ નહોતી. તે જ્યારે ગભરાઈ જતી ત્યારે તેને ફીવર થઈ જતો. થોડા દિવસ માં તે ફરી નોર્મલ થઈ ગઈ હતી.. આજે તે કોલેજ માં જતા જ લાઇબ્રેરી માં જતી રહી હતી. મોહિત ને આજે પણ ક્લાસ માં ચાંદની દેખાણી નહિ.. તેને સમજાતું નહોતું કે શા માટે તેની નજર ચાંદની ને શોધી રહી હતી.. જ્યારે પહેલાં તો તેની સાથે આવું ક્યારેય થયું નહોતું. તે પણ લાઇબ્રેરી માં જતો રહે છે. આ બાજુ ચાંદની કોઈક બુક શોધી રહી હતી.. તે જ કબાટ માં બીજી તરફ મોહિત બુક